Thursday 31 January 2019

31 January Neutral Remarks..India Politics

          અમે જ્યારે તટસ્થનો દાવો કરીએ છીએ તો સારા કોંગ વાતનો સ્વિકાર  હોય છે ! નાદાનીયતથી ભરપૂર કોમી, જાતિ ઉશ્કેરણી, લાલચ નહિ....
એક માત્ર નરસિંહરાવ જે સો.ગા. ને પાછળનાં  સમયે  જરાય ગમતા ન 'તા!  તેમણે બાજપાઈને ભારત પાક કેસ રિપ્રેઝન્ટ યુનોમાં કરવા મોકલેલા!  મિશન હેડ બનાવીને ! બાજપાઈયે '71 વોરમાં સૌથી સારા વધુ વખાણ ઈન્દિરાજીના કરેલા! જશવન્ત સિંહે બોફોર્સ તોપ સારી છે તેમ કહી  માત્ર ભ્રષ્ટાચાર છે તે ખરાબ કિધેલું ! રાજીવ પછી થોડાક એક્સીડેન્ટલ pm માં જોવા મળતા અપવાદ શિવાય કોંગ પર ભરોસો 1% પણ થાય તેવું 1 પણ કામ કર્યું નથી....ભૂતકાળ બધો જવાદો ...કેમકે તે ચૂકી ગયેલી ક્ષણો છે..... અને આવા એનાલિટીકા એજન્સી-શૈલીના તોછડા વ્યહવારથી 10% માન્ય વિરોધપક્ષ માટે જરૂરી જેટલી સીટ ન હોવા છતાંય ડીકટેટર રોકવાના બહાને તદ્દન વાહિયાત આશરો જે લીધેલ છે !!!   તે હવે પછી ચર્ચાને પણ લાયક નથી. આવા અહિષ્ણુઓએ મોદી પક્ષે એક બહુ મોટી અને વ્યાપક ફોજ વોલન્ટરીલી ઉભી કરી દીધી!!!  સક્રિય પણ કરી દીધી. આજે કોઈ કોંગી તરફી લખાણ, આપો આપજ કાઉન્ટર પામે છે!  તેય નવા નવા મુકામેથી! જ્યારે સળી કરનારા ગણ્યા-ગાંઠ્યા રહેવાનાજ!  આ વાસ્તવિકતા છે.  બાજપાઈ વખતે  ડુંગળીના ભાવ પર દાવ અજમાવી પ્રાદેશીકવાદની , કોમી અને જાતિવાદ , સૌથી સસ્તી વલનરેબલ પ્રજા હિન્દૂ છે ! તેને કનફુયુસ કરી ચૂંટણી જીતી શકાય છે ! કેમકે પોતાનાને રાજકીય પછાડવા હિન્દૂ રાજાના કિલ્લાના દરવાજા તોડવા પડતા નથી ! તેમાંના જ થોડી લાલચે કે તેમને વાંકુ પડેલ, તે યાદ રાખી બદલાની ભાવનાજ આ કામ કરી દે છે !
          જે હિન્દુ રાષ્ટ્રવાદ ત્રાસવાદ છે એવી ખોટી સળી કરી હિંદુઓના કાઉન્ટર જવાબો કરવામાં રહ્યા અને કોંગ્રેસે જરૂરી કોમને જે ભડકાવવાનું કામ કરવું 'તું,   તે થઈ ગયું ! શિવસેના અને vhp ના મન્દિર ઉશ્કેરો એટલે જનરલ હિન્દૂ મત ડિફેન્સીવ રમવાનું છોડી ઉશ્કેરાશે !  થોડા દલીલોના ચક્કરમાં અટવાઈ જઈ ઝનૂન વિવાદિત માં પડશે...સક્રિય કમ સે કમ ..નિષ્ક્રિય થશે !!!!   વિકાસથી પણ આમેય આકર્ષણ.... વોટ ચેન્જ જેટલું હોતું નથી! નહીતર  અહેમદ પટેલને  ભરૂચમાં લોક્સભાજ જીતી શકાત !!!! રાજ કારણ રમતો રમી કાવાદાવા સાથે રાજસભા એન્ટ્રી ન કરવી પડત !!!!  ભલે ને  મુનીસીપાલ અને વિધાન સભા માં  કોંગ ન હોય..... વિકાસ મુદ્દો   માત્ર કાગળ પર છે.....દરેક પક્ષ માટે   ચંદ્રાબાબુ નાયડુ બાજપાઈને  દબાણમાં રાખી ઘણું લઇ ગયા ..મોદીએ અંગૂઠો બતાવ્યો તો YSR ચાલી ગયા પણ વિકાસ નથી  ચાલતો!   જૂની રીતોજ  ફાવી જશે. YSRએ  પોપુલીસ્ટ  પગલાં ગણતરી પૂર્વક સમજી ભર્યા. ઓવેસીને હૈદરાબાદમાં માર્યાદિત કરી ...આખા રાજ્ય નાં મુસ્લિમોનો ટેકો લઇ લીધો અને હિંદુ મતો હૈદ્રાબાદમાં જ્યાં છે ત્યાં રિબેલ બતાવી પોતાનોજ   અપક્ષ જીતાવી દીધો! ઓવેસી મુર્ખ નથી ... પણ જો જીતા વહી સિકંદર


સ્ટરે ટેજીસ કરી બધા મત નહિ પણ સરેરાશ  પાવર પ્લે ગણી મતોમાં સરસાઈ બનાવો....,
7% SC,  14 % ST        OBC ને કાયમ ક્રીમી લેયર ઉચું નીચું કરી .... કોમો ઉમેરો ને બાદ કરો. ૪ થી ૧૪% કોમી મતો હોતા હોય છે.  તે ઝનૂન ન બતાવે કે ડરથી ઉશ્કેરી શકાય છે. ઉપરાષ્ટ્ર પતિ મોટા હોદ્દાઓ મેળવી
અને ખૂબજ સક્સેસફૂલ થયા પછી પણ ડર બતાવી  નિવૃત્તિ બાદ મો ખોલી અણીના સમયે                       ખાનગી પક્ષભક્તિ કરી શકાય છે..!!!!  પોતાને મળેલું પ્રમોસન મેરીટનું ના હતું તે ઉજાગર થવા છતાય ....
કોમી મત   પોલારાઈઝ કરો .... તે સહેલું છે..... બુદ્ધિશાળી સમૂહને વાતો નાં વડામાં વિવાદમાં ફેરવે રાખો... તે ખૂબજ ચર્ચાઓ કરીને પણ કમીટેડ જ હશે. કોર્ટ  , ઇન્કમ્તેક્ષ ઇડી પોલીસ  આમેય લોકપ્રિય નથી .
 લશ્કર હતું , તો તેનો ખરીદી શસ્ત્ર પારદર્શક રક્ષા સીધાંતો ને  લીધે છે તો પણ સર્જીકલ સ્ટ્રઆઈક માં પુરાવા માગી પોતાનું નીચ પનું  માપ કાઢવા નિભાવવા તૈયાર..?!!!
સીમાંકન અને રિઝર્વ બેઠકનાં બહાને  પક્ષના પણ અણગમતા  ઉપર કાબુ મેળવો..!!!!!
OBC ને પણ કૃમિ લેયર ઊંચું નીચું કરી બીવડાવી શકાય !!!  સામે પક્ષે પણ તેનો ફીડબેક ફિનોમિનાથી ગેરલાભ થશે  એટલે કંટ્રોલ્ડ એગ્રેશન કે વિરોધ ...કે લોલીપોપ....   આવીજ રીતે   બીજી અનામતો
અન્ય   કુલ 49% માં લીડ લો
બાકીના 51 માં માત્ર હિન્દૂ સ્વાર્થી 5% પણ મળે તોય ચાલે !!!
આમાં પણ
Wapp ઇયા, ટી ટેબલ ચર્ચા વાળા, "અમારી સોસાયટીમાં પાણી નહિ તો વોટ નહિ" જેવા મુનિસિપાલિટી લેવલ ના પ્રશ્નોની રાષ્ટ્રીય કક્ષાએ અસર!_", વગદાર ઉમેદવારનીકોમના મતો !, ડાયરેકટ પીપડાવાળા ખરીદેલા +  મુવિંગ પોપ્યુલેસન વોટ, સ્લમસ સાઇકો, એક જાતના જાણીતા સબ ક્ષેત્રો છે.......................   માથું એક, સરખો વોટ, કાર્યકર્તા સક્રિયતા, લક્ષમાં નહિ    લો   પણ  ગણતરીએ વાસ્તવિક  આશ્ચર્યો  નીકળે !
 આથી માત્ર wapp iya, છાપા , સભાઓ ,  ચર્ચાઓ થી બનતો ઓપીનીયન  .....શહેરી વાતાવરણ માં સ્લમ્સ પાછું અલગ ! જરૂરી કાદવ ફૂલ વાક્પટુતા વચનો  સ્થાનિક સ્થિતિ સુધાર સંભાવનાઓ ભેગું કરી થતો પ્રચાર..... એક લોકશાહીમાં  નશો બની છવાઈ જશે.....
ઉપજ   જ્યાં છે ત્યાં....
મતદાર    કમીટેડ  હોય ,  તો વ્યર્થ ! ફક્ત મૌખિક વાત વિવાદ .... કોઈ અંત નહિ   ડીબેટ નહિ.....
પણ  ફ્લોટ વોટ હોય તો?!  ભાગ પડાવી લેવા  ઉપરની રીતો હોય છે.  એન્ટી ઈમ્કમ્બંસીનાં વોટ પશ્ચિમના દેશોમાય  અસંતોષ જોવા મળે છે !!  ભારતમાં  તે ઈમોશનલ સ્વરૂપ પકડે તોજ અસર થાય છે.....
આટલી  બધી જીતવાની અનિશ્ચિત મોડ્સ ઓપરેન્ડીમાં કોમી કન્ટ્રોલ કેટલો બધો મહત્વનો બની જાય લાભ ગેરલાભ બાજુ પર રાખો મન્દિર મસ્જિદ વિવાદ અગત્યનો થઈ જાય તેનાથી ડરાવી ને ભવિષ્યમાં ક્રિશ્ચન લઘુમતિમાય ડરથી નિશાન સાધી શકાય ! વગર કશુંય કરે અનામત કાઢશે , મન્દિર બાંધી દેશે , તો તો ચર્ચ વાળાએ પણ કાલે મારો વારો સમજી ડરી જશે !!!  આવતી વખત જોયું જશે !
યાદશક્તિ પ્રજા વ્યહવારમાં પ્રજાની ક્યાં હોયજ છે !!!
તે 3 સાંધે તો 13 તૂટે માજ ગૂંથાયેલી હોઈ પોતાના કૌટુંબિક હિતથી વધુ વિચારવા શક્તિમાન જ  નથી.
શું પ્રજા આવા લેખા જોખા    મેરીટ ડી મેરીટ  સારું ખોટું સમજી ને મતદાન કરશે ??? 

ડૉ એચ જી જોષી.
૩૧-૦૧-૨૦૧૯